Oct 11, 2015

ધો. 6 થી 8 વિજ્ઞાન સત્રાંત ટેસ્ટ પેપર



હેલ્લો...
ધોરણ 6 થી 8 માટે વિજ્ઞાન વિષયની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ટેસ્ટ પેપરો અહી મુકેલા છે.

આ ટેસ્ટ પેપર 80 ગુણના છે. આ ટેસ્ટ પેપર મારા મિત્ર જીતેન રાઠોડ (વાજડી પ્રા. શાળા, ઊના) એ બનાવેલ છે. ત્રણેય પેપર PDF ફાઈલમાં હશે. નીચે ક્લિક કરી ડાઉનલોડ કરો.


ધો. 6 ટેસ્ટ પેપર :- ડાઉનલોડ

ધો. 7 ટેસ્ટ પેપર :- ડાઉનલોડ

ધો. 8 ટેસ્ટ પેપર :- ડાઉનલોડ


No comments: