Feb 25, 2014

GOVERNMENT KARMACHARIYO NE MALI SAKE GOOD NEWS

સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર ........Monday, February 24, 2014


શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ શ્રી.હસમુખભાઈ અઢિયા ને કર્મચારીઓ ના પ્રશ્નો લઈને માનનીય મુખ્યમંત્રી એ બોલાવ્યા ....ફાઈલ લઇ ને નાણા વિભાગ માં ગયા અને મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાયો છે . આચારસંહિતા પેલા કર્મચારીઓ ના પ્રશ્નો હાલ થશે એવું લાગી રહ્યું છે 

ઈટીવી ન્યુઝ

No comments: