Aug 26, 2014

NEWS FOR SECONDARY NEWS

  ખાસ નોંધ :
  • જે ઉમેદવારોએ ટાટ ૨૦૧૨માં પરીક્ષા આપલે છે, તેવા ઉમેદવારોના હાલમાં ફોટો ઉપલબ્ધ ન હોવાના કારણે અરજી પત્રકમાં ફોટો આવશે નહિં. આ અંગેની વધુ માહિતી વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
  • માધ્યમિક શિક્ષણ સહાયક માટે તારીખ ૧૪/૦૮/૨૦૧૪ પ્રમાણે વયમર્યાદા ૩૨ વર્ષ છે.તથા લાગુ પડતી જેતે કેટેગરી નો છૂટછાટનો લાભ મળવા પત્ર રેહશે.
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ માધ્યમિક શાળાઓમાં શિક્ષક-સહાયક ની પોસ્ટ માટે અરજી કરવા લાયક ગણાશે નહિ.
  • જે ઉમેદવારોએ ૨૦૧૨ અને ૨૦૧૪ માં લેવાયેલ બંને TAT પરિક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેઓએ બંને ટાટ નંબર ચલન અને અરજીપત્રકમાં આપવાના રહેશે.

  • જે ઉમેદવારોએ તા. ૨૫.૮.૨૦૧૪ સુધીમાં બેંકમાં ફી જમા કરાવેલ છે, તેવા ઉમેદવારો અરજીપત્રક ભરી શકશે

No comments: