Dec 31, 2014

સામાજિક વિજ્ઞાન વિષય ના ઉમેદારો માટે અગત્ય ની સૂચના (ડબલ જજ બેચ કેસ અપડેટ ) ..............!

મિત્રો ફરી એક વાર આપણે આપણા ન્યાય માટે કોર્ટમાં ઝંપલાવ્યું છે અને એક ન્યાયની આશા સાથે આપણે કેસ ડબલ જજ ની કોર્ટ માં કરેલ છે જે કેસ નોટીસ બોર્ડ પર આવી ગયો છે

હવે સુનાવણી ની પહેલી મુદત ૦૫/૦૧/૨૦૧૫ નાં દિવસે છે જેનો નંબર LPA  1438/2014 છે

હવે ૫ જાન્યુઆરી એ ગજરાતના તમામ સામાજિક વિજ્ઞાન વિષયના તમામ ઉમેદવારો એ ગુજરાત હાઈ કોર્ટમાં સવારે ૧૦ વાગે પહોચી જવું .

હવે મિત્રો ગઈ સુનવણીઓ ની જેમ ૫ જાન્યુઆરીના રોજ વધુમાં  વધુ હાજરી આપાશો જેની કોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે .

હાલ નાં તબક્કે સામાજિક વિષયનું સંગઠન સહુથી મજબુત છે ,જેના કારણે આપ અહી સુધી પહોચી શક્યા છીએ , પણ હજુ પણ ઘણા એવા મિત્રો છે કે ઘરે બેઠા અપડેટ લેવામાં રસ ધરાવે છે પણ મિત્રો પોતાની નૈતિક જવાબદારી સમજી કોર્ટમાં હાજરી આપો જેથી આપણું ભવિષ્ય સુધરી શકે કારણકે આપ સહુને ખ્યાલ જ છે કે ૮૦૦ જગ્યાઓ માં ચાન્સ મળશે કે નહિ .....જો જગ્યાઓ વધશે તોજ મોટાભાગ ના ઉમેદવારો નો સમાવેશ થઈ સકશે  .

તો હવે સમય આવી ગયો કે આપણા સંગઠનની શક્તિ બતાવીએ ......

સામાજિક વિજ્ઞાન ને  ટેટ-૨ પાસ ઘણા મિત્રો જે અંતરિયાળ ગામમાં રહે છે
તેમને તમે ફોન દ્વારા જાણ કરો અને ૫ તારીખે સાથે લઈને આવો

સામાજિક વિજ્ઞાન ને ન્યાય અપવવા પોતાનાન હક માટે તેમજ ભાવિ માટે કોર્ટ માં વધુમાં વધુ સંખ્યામાં હાજર રહેશો ....
Info by- HITESH PATEL

No comments: