Must Read & Feel
2Gની સ્પીડનું ૨ GBનું ઈન્ટરનેટ પેક કરાવ્યું હોય ને એની અવધી (ટાઈમ લીમીટ) પૂરી થતા જો કદાચ 700-800 MB બાકી રહીં ગયું હોય અને પછી એ ઉપયોગ કર્યા વગર જ એક્સપાયર થઇ જાય તો કેટલું દુઃખ અનુભવાય છે હેં....અફસોસ થાય છે?...અને વિચારો કે એ ડેટા જો ૩G સ્પીડમાં હોય તો...આહા...મહા અફસોસ થાય છે.
તો ભલા માણસ આ જીંદગી પૂરી થવા આવે ને પછી જો વિચાર આવે કે લે..એલા..જીવવાનું તો રહી જ ગયું...આપણે તો ખાલી શ્વાસ જ લીધા... તો પછી કેટલો અફસોસ થશે !!! એ પણ એક વિચારવા જેવી બાબત છે...જીંદગી જીવવી એટલે એની દરેક ક્ષણને દિલથી માણી લેવી..મજા કરી લેવી..
હવે મજા કરાવી એનો મતલબ એમ નથી કે આબુ જઈને ખુલ્લી ટેકરી પર હાથમાં ડ્યુ નો એક ગ્લાસ લઇને કે 500-1000 રૂપિયા ખર્ચીને INOX માં રીક્લાઈનાર ચેરમાં મુવી જોવું...
મજા તો ઓફિસમાં આપણા કલીગ જોડે એક ચાની ચુસકી લગાવવામાં પણ મેળવી શકાય કે લેક્ચરમાં બેસીને પ્રોફેસર જે ભણાવતા હોય એને સમજીને પણ મજા લઇ શકાય કે કામ પર હોઈએ તો જે કરતા હોય એમાં આપણી ક્રિએટીવીટી ઇન્ટ્રોડ્યુસ કરીને પણ મોજ મેળવી શકાય કે કોઈ નાના બાળક જોડે એની સાથે કાલી- ઘેલી ભાષામાં વાત કરીને પણ મેળવી શકાય...
જિંદગીના ડેટા પેકની એક એ ખાસિયત છે કે એમાં આનંદને ડાઉનલોડ કે અપલોડ કરવાની કોઈ ડેટા લીમીટ નથી બસ એક માત્ર ટાઈમ લીમીટ છે...એક્સપાયરી ડેટ છે
જિંદગીના ડેટા પેકની..
તો પેક એક્સપાયર થાય અને ટન એકનો અફસોસ લઈને એક્સપાયર થવું પડે એ પહેલા જીંદગીની ગાડીને આનંદના માર્ગ પર એક્સીલેટર દઈને મેક્સિમમ જીવી લઈએ...!!
સર્ફિગ સફરમાં એક મસ્ત કવિતા મળી છે તો એને તમારી સમક્ષ શેર કરું છે...લેખક મારા માટે અજ્ઞાત છે જો તમને કોઈને જાણ હોય તો લેખકનું નામ જણાવશો.
"લાંબા આ સફર મા જીંદગીના ઘણા રૂપ
જોયા છે, તમે એકલા કેમ રડો છો.? સાથી તો અમેય ખોયા છે,
આપ કહો છો આને શુ દુઃખ છે.? એતો સદા હસે છે?
અરે આપ શુ જાણો આ સ્મિત મા કેટલુ દુઃખ
વસે છે.?
મંજીલ સુધી ના પહોચ્યા તમે એ વાત થી દુઃખી છો.?
પણ ચાલવા મળ્યો રસ્તો તમને એટલા તો સુખી છો !
આપ ને છે ફરીયાદ કે કોઈને તમારા વિશે સુજ્યુ નથી.
અરે અમને તો "કેમ છો ?" એટલુ ય પુછ્યુ નથી !
જે થયુ નથી તેનો અફસોસ શાને કરો છો .?
આ જીંદગી છે જીવવા માટે આમ રોજ-રોજ
કેમ મરો છો ..?
આ દુનિયામાં સંપુર્ણ સુખી તો કોઇ નથી,
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રડી નથી.?
બસ એટલુ જ કહેવાનુ છે,
જીંદગી ની દરેક પળોને દિલથી માણો .
નસીબ થી મળી છે જીંદગી તો તેને જીવી જાણો...

No comments:
Post a Comment