1..Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - યુવાન ગાંધીજીની ફાઇલ તસવીર સાથે ગાંધી કુળની લક્ષ્મીઓ)
અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા તેની યાદમાં દર વર્ષે 7થી 9 જાન્યુઆરી દરમિયાન પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ગુજરાતના આંગણે અને એ પણ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જ થવા જઈ રહી છે. પરંતુ આ પ્રસંગ ગુજરાતમાં જ ઉજવાઈ રહ્યો હોવા છતાં સરકાર દ્વારા ગુજરાતમાં વસતા ગાંધીજીના પૌત્રને વિસરી જવામાં આવ્યા છે. ગાંધીજીના પરિવાર પર ઉડતી નજર મારીએ તો, છ દેશમાં વસવાટ, 154 સભ્યો, ૧૨ ડૉક્ટર્સ, ૧૨ પ્રોફેસર-શિક્ષક, પાંચ એન્જિનિયર્સ, ચાર વકીલ, ત્રણ પત્રકાર, બે આઇએએસ, એક વિજ્ઞાની, એક ચાર્ટડ એકાઉન્ટન્ટ, પાંચ ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દે અને ઓછામાં ઓછા ચાર પીએચડી તથા પરિવારમાં દીકરા કરતાં દીકરીઓ બહુમતીમાં. આ છે ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પરિવારનું ટૂંકું વિવરણ. (આ વિશ્લેષણ નેટ પરથી મળેલી માહિતીમાંથી કરાયેલું છે.)
ગાંધી બાપુને એકેય દીકરી નહોતી અને તે વાતનો તેમને ઓફસોસ હતો. જો કે, આજે સમગ્ર ગાંધી પરિવારમાં દીકરા કરતાં દીકરીઓની સંખ્યા ઘણી વધારે છે. હરિલાલના પરિવારમાં તેમના સહિત કુલ સભ્યો 68, મણિલાલના પરિવારમાં 39, રામદાસના પરિવારમાં 19 અને દેવદાસના પરિવારમાં 28 સભ્યો મળી કુલ 154 સભ્યો થાય છે. જો ગાંધીજી અને કસ્તુરબાને ગણીએ તો 156 આંકડો થાય. ગાંધીજીને ચાર પુત્રો અને એમના 13 પુત્ર અને પુત્રીઓ એટલે કે ગાંધીજીને 13 પૌત્ર અને પૌત્રીઓ. એમના પરિવારો આગળ વધતા ગયા અને વડલો મોટો થતો ગયો. વિચારો અને વિસ્તારોની રીતે પણ બહુ જ વિશાળ પરિવાર છે. અમેરિકન પ્રપૌત્ર છે, સ્વીડનમાં ચોથી પેઢી છે. તુર્કીશ-અમેરિકન કનેક્શન છે. પારસી છે, ખ્રિસ્તી પણ છે.
પણ આજે અમે ગાંધી કુળના દરેક સભ્યોની નહીં પણ મહાત્માના વંશની માનુનીઓ વિશે વાચકોને જણાવવાના છીએ. આ માહિતી વિશે ગુજરાતી વાચકો અજા
2. Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - હરિલાલ ગાંધી અને ગુલાબ બેન ગાંધી
નિલમબેન પરીખ : હરિલાલની પુત્રી રમીબેનના દીકરી નિલમબેન. હરિલાલના પૌત્રી અને ગાંધીજીના પરપૌત્રી, તેમનાં લગ્ન યોગેન્દ્ર પરીખ સાથે થયા હતા. તેમનો પુત્ર સમીર આંખોનો તબીબ છે અને નવસારીમાં તેમનું ક્લિનિક છે.
મનોરમા ગાંધી મશરૂવાલા: મનુબેનના બહુ જાણીતા નામે ઓળખાતા હરિલાલના પુત્રી. સુરેશ મશરૂવાલા સાથે તેમનાં લગ્ન થયા હતા. તેમને એક દીકરી ઉર્મી દેસાઇ. તે ફિઝિયોથેરાપીસ્ટ છે. 1994માં મનોરમાબેનનું અવસાન થયું હતું.
ઉર્મી દેસાઇ : હરિલાલના પુત્રી. મનોરમાબેનની દીકરી. તે ફિઝિયોથેરાપીસ્ટ છે.ઉર્મીબેનના લગ્ન ભુપત
દેસાઇ સાથે થયા હતા. ભુપતભાઇ અમદાવાદ આઇ આઇ એમમાં પ્રોફેસર હતા. તેમને એક દીકરો મ્રૃણાલ અને દીકરી રેણું. દીકરો સિનેમેટોગ્રાફર છે જ્યારે દીકરી આર્કિટેક્ટ.
રેણું દેસાઇ : હરિલાલના પુત્રી મનોરમાબેનની દીકરી ઉર્મી દેસાઇની પુત્રી રેણું. તે આર્કિટેક્ટ છે.
શાંતિલાલ ગાંધીની પૌત્રીઓ :
હરિલાલના દીકરા કાંતિલાલના દીકરા ડૉ. શાંતિ ગાંધી, તેમની દીકરીઓ અનિતા ગાંધી, અનિતા ગાંધી, એન ગાંધી. તેમને બે પૌત્રીઓ
અંજલિ ગાંધી : અમેરિકામાં છે, Director of Customer Data & Analysis, Experian Hitwise
અનિતા ગાંધી : અમેરિકામાં Assistant Prosecuting Attorney છે.
પ્રિયા ગાંધી : હરિલાલના દીકરા કાંતિલાલના દીકરા પ્રદીપ ગાંધીની દીકરી
મેધા ગાંધી : હરિલાલના દીકરા કાંતિલાલના દીકરા પ્રદીપ ગાંધીની દીકરી, અમેરિકમાં છે, Executive Producer, radio talk Show - Dave & Jimmy Sho
3.. Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - દેવદાસ ગાંધી, લક્ષ્મી ગાંધી
તારા ગાંધી ભટ્ટાચર્જી: દેવદાસ ગાંધીના દીકરી. સી. રાજગોપાલાચારી તેમના નાના થાય. અનેક મહાન ક્ષણોના સાક્ષી રહ્યા છે તારા. ગાંધી કાર્યો સાથે સંકળાયેલા. યુ.એન. નેશંસ સાથે કામ કરી ચૂકેલા ડૉ. જ્યોતિ પ્રસાદ સાથે લગ્ન, તેમનું અવસાન થયેલું છે.
સુકન્યા ભારતમ : તારા ગાંધી અને ડૉ. જ્યોતિ પ્રસાદના દીકરી. અમેરિકામાં ભણીને આવ્યા છે. અનેક શૈક્ષણિક અને ગાંધી કાર્ય કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા. વિવેક ભારતમ સાથે લગ્ન.
ઇંડિયા અનન્યા- અનુશ્કા લક્ષ્મી- એંડ્રા તારા : તારા ગાંધીના દીકરા વિનાયકે અમેરિકામાં લગ્ન કર્યા.તેમની ત્રણ દીકરીઓ
સુપ્રિયા ગાંધી : દેવદાસના દીકરા રાજમોહન ગાંધીની દીકરી. હારવર્ડ યુનિવર્સિટીમાં પી.એચડી. કર્યું. University of Pennsylvania, US ખાતે ભણાવે છે. Travis Zadeh સાથે લગ્ન.
લીલા ગાંધી : દેવદાસ ગાંધીના દીકરા રામચંદ્ર ગાંધીની દીકરી. University of Oxford ખાતેથી D.Phil અને M.Phil કર્યું. University of Chicago ખાતે અંગ્રેજીની પ્રોફેસર છે.
અમ્રિતા ગાંધી : દેવદાસ ગાંધીના દીકરા ગોપાલકૃષ્ણની દીકરી. જાણીતી ટીવી હોસ્ટ છે. મુકુંદ વેંકટેશ સાથે લગ્ન. દિલ્હીમં રહે છે અને સિયા નામે એક દીકરી છે. —
4.. Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - 154 સભ્યોમાંથી ૧0૦થી વધુ સભ્યો હયાત હોવાની માહિતી
બાપુના ચાર દીકરા હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસના પરિવારના આજે કુલ 154 સભ્યોમાંથી ૧0૦થી વધુ સભ્યો હયાત હોવાની માહિતી મળે છે. જે ભારત સહિત દક્ષિણ આફ્રિકા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં વસે 5...Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - મણિલાલ ગાંધી અને સુશીલાબેન ગાંધી
મણિલાલ અને સુશીલાબેનને બે દીકરીઓ સીતા ગાંધી અને ઇલા ગાંધી
સીતા ગાંધી ધુપેલિયા: દક્ષિણ આફ્રિકામાં જન્મ થયો હતો. ગાંધીજીની પૌત્રી, શશિકાંત ધુપેલિયા સાથે લગ્ન કરી ડર્બન રહ્યા. નર્સિંગ ક્ષેત્રે કામગીરી કરી. બે દીકરીઓ ઉમા અને કિર્તી. 1999માં સીતા ધુપેલિયાનું અવસાન થયું.
ઇલા ગાંધી : મણિલાલના દીકરી. જાણીતા સામાજિક કાર્યકર. તેમનો જન્મ પણ દક્ષિણ આફ્રિકામાં જ થયો હતો. 1994 થી 2004 સુધી દક્ષિણ આફ્રિકામાં સંસદના સભ્ય રહ્યા. તેમણે Mawalal Ramgobin (Mewa Ramgobin) સાથે લગ્ન કર્યા. તેઓ હવે સાથે નથી રહેતા. તેમને ત્રણ દીકરી. આશા, આરતી અને અશિશ.
શશિકા ધુપેલિયા : સીતા ગાંધી ધુપેલિયાના દીકરા સતીશ ધુપેલિયાની દીકરી શશિકા.
ઉમા ધુપેલિયા : સીતા ધુપેલિયાના દીકરી. ડર્બનમાં જન્મ થયો હતો. University of the Western Cape, Cape Town ખાતે Associate Professor of History છે. ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. Rajend Mesthrie સાથે લગ્ન કર્યા. તેમની દીકરી સપના.
સપના : સીતા ધુપેલિયાના દીકરી ઉમા ધુપેલિયાની દીકરી.
કિર્તી મેનન : સીતા ગાંધી ધુપેલિયાની દીકરી. જ્હોનિસબર્ગની Wits Universityમાં Registrar. અગાઉ Deputy Director-General for Universities in the National Department of Higher Education and Training તરીકે કામગીરી કરી હતી. સુનિલ મેનન સાથે લગ્ન અને એક દીકરી સુનિતા.
સુનિતા મેનન : સીતા ગાંધી ધુપેલિયાની દીકરી કિર્તી મેનનની દીકરી
આશા રમ્ગોબિન, આરતી
રમ્બોગિન, અશિશ લતા રમ્બોગિન:
મણિલાલના દીકરી ઇલા ગાંધીની દીકરીઓ. આશા દક્ષિન આફ્રિકાની બહુ જ જાણીતી વકીલ. અનેક લોકોપયોગી સંસ્થાઓ ચલાવે છે. આરતી African Rejuvenation cc companyમાં Managing Director છે. અશિશ આફ્રિકામાં ચાલતા Participative Development Initiative at International Centre of Nonviolence (ICON)ની Founder અને Executive Director છે.
કસ્તુરી ગાંધી : મણિલાલના દીકરા અરૂણ ગાંધીના દીકરા તુષાર ગાંધીની દીકરી કસ્તુરી. કસ્તુરબાના નામ પરથી નામ રખાયું.
અર્ચના ગાંધી પ્રસાદ: અરૂણ ગાંધીની દીકરી. Henrietta Public Library ખાતે કામ કરે છે. પિતા દ્વારા સ્થપાયેલી ગાંધી સંસ્થા સાથે સંકળાયેલા
6..Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - યુવાન ગાંધીજીની ફાઇલ તસવીર સાથે ગાંધી કુળની લક્ષ્મીઓ)

7..Pravasi Bharatiya Divas 2015: Mahatma Gandhi Family unknown members Special Story - m.divyabhaskar.co.in - રામદાસ ગાંધી, નિર્મલા ગાંધી
સુમિત્રા ગાંધી કુલકર્ણી: રામદાસ ગાંધીના પુત્રી. ex-IAS officer અને રાજ્યસભામાં સાંસદ પણ રહી ચૂક્યા છે. પ્રો. ગજાનન કુલકર્ણી સાથે લગ્ન કર્યા હતા. IIM (Ahmedabad)ના સ્થાપક સભ્યોમાંથી એક હતા. બેંગલોરમાં રહે છે. બે દીકરાઓ અને એક દીકરી સોનાલી.
સોનાલી કુલકર્ણી : સુમિત્રા ગાંધી કુલકર્ણીની દીકરી. FANUC India Pvt Ltd, Bengaluruમાં President અને CEO છે. માઇક્રોસોફ્ટના પૂર્વ ચેરમેન રવિ વેંક્ટેશ સાથે લગ્ન કર્યા હતા.
ઉષા ગાંધી ગોકાણી: રામદાસ ગાંધીના પુત્રી. મણિ ભવન અને ગાંધી સંગ્રહાલય સાથે સંકળાયેલા. ઉધોગપતિ હરીશ ગોકાણી સાથે લગ્ન. મુંબઇમાં લગ્ન. —

No comments:
Post a Comment