Dec 14, 2016

शिक्षण सहायक जिल्ला पसंदगी त्रिजा राउंडनि हाल पूर्ति मौक़ूफ़ राख्वामा आवि छे

शिक्षण सहायक जिल्ला पसंदगी त्रिजा राउंडनि हाल पूर्ति मौक़ूफ़ राख्वामा आवि छे*
➡ *રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬*

👉🏻 *ખાસ સૂચના: નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ.નં ૨૦૭૨૬/૨૦૧૬ તથા ૨૦૭૨૭/૨૦૧૬માં તા.૧૪/૧૨/૨૦૧૬ના રોજ થયેલ ઓરલ આદેશ મુજબ સરકારી વકીલશ્રીના કાર્યાલયના તા.૧૪/૧૨/૨૦૧૬ના પત્ર મુજબ ત્રીજા રાઉન્ડનો તા.૧૫/૧૨/૨૦૧૬ના રોજ યોજાનાર શાળા પસંદગી અંગેનો કેમ્પ હાલ તુરત સ્થગિત રાખવામાં આવે છે.*
➡  *આથી ત્રીજા રાઉન્ડના ઉમેદવારોએ હાલ તુરત શાળા પસંદગી અંગેના કેમ્પમાં ઉપસ્થિત થવાનું રહેશે નહીં. ત્રીજા રાઉન્ડની શાળા પસંદગી અંગેના કેમ્પની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.*

More detail Click here

No comments: