Feb 24, 2017

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

Notice Board

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

24-02-2017

ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખ મુજબ, તા. ૨૭/૦૨/૨૦૧૭ અથવા તા. ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ તેઓના રહેઠાણ ના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલ સ્થળે ઠરાવ ગુણાંકપત્રકો, અરજીફોર્મ, ચલનફોર્મ, બાહેંધરીપત્રક તથા અન્ય જરૂરી પ્રમાણપત્રકો સાથે ચકાસણી કરાવવાની રહેશે.
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ શિક્ષણ સહાયકો
તારીખ: 27-02-2017
સરકારી માધ્યમિક શાળાઓના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષણ સહાયકો
તારીખ: 27-02-2017
સરકારી માધ્યમિક શાળાઓના બાકીના વિષયોના તમામ શિક્ષણ સહાયકો
તારીખ: 28-02-2017

No comments: