Mar 22, 2017

GOVERMENT SECONDARY AND HIGHER SECONDARY BHARATI SECOND ROUND DECLARR

Notice Board

રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭

21-03-2017

  • Round-2 (સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે)
  • કોલ લેટર
  • Cut off
  • ખાલી જગ્યાની યાદી
  • ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી) ભરતી વર્ષ ૨૦૧૬-૧૭ અંગેની ઉમેદવારોની અરજીના અનુસંધાનમાં ઉપર દર્શાવેલ કટ-ઓફ માર્ક્સ અનુસાર ઉમેદવારો ને શાળા / જિલ્લા પસંદગી માટે STTI, Gandhinagar ખાતે 24.03.2017 ના રોજ કોલ લેટર માં દર્શાવેલ સમય અનુસાર હાજર રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર નું મેરીટ કટ-ઓફ માર્ક્સ કરતા વધારે હોય તેવા ઉમેદવારોએ ભરતી કાર્યવાહી પહેલા રજૂઆત કરવાની રહેશે, સંભંધિત વિષયની ભરતી કાર્યવાહી પછી કોઈ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહિ.
  • ઉમેદવારોએ ખાલી જગ્યાની યાદીને અનુસાર પોતાની પસંદગીની શાળા (શાળા કોડ સાથે) ક્રમમાં ગોઠ

No comments: