Government secondary and higher secondary bharati third round declare
Notice Board
રજીસ્ટર્ડ થયેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૭
25-03-2017
- Round-3 (સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે)
- કોલ લેટર
- Cut off
- ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક (સરકારી) ભરતી વર્ષ ૨૦૧૬-૧૭ અંગેની ઉમેદવારોની અરજીના અનુસંધાનમાં ઉપર દર્શાવેલ કટ-ઓફ માર્ક્સ અનુસાર ઉમેદવારો ને શાળા / જિલ્લા પસંદગી માટે STTI, Gandhinagar ખાતે કોલ લેટર માં દર્શાવેલ સમય અનુસાર હાજર રહેવા જણાવવામાં આવે છે. જે ઉમેદવાર નું મેરીટ કટ-ઓફ માર્ક્સ કરતા વધારે હોય તેવા ઉમેદવારોએ ભરતી કાર્યવાહી પહેલા રજૂઆત કરવાની રહેશે, સંભંધિત વિષયની ભરતી કાર્યવાહી પછી કોઈ રજૂઆત ગ્રાહ્ય રહેશે નહિ.
- રાજ્ય બહારની યુનિવર્સીટીની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓએ પાસ કરેલ પરીક્ષાની હોલ ટિકિટ તથા જ્યાં અભ્યાસ કરેલ હોય તે સંસ્થામાં હાજરી અંગે કોલેજ / યુનિ. નું પ્રમાણપત્ર અચૂક રજુ કરવાનું રહેશે.
25-03-2017
No comments:
Post a Comment