whatsappમાં એડ કરાયું એક નવુ ફીચર, એન્ડ્રોઈડ ગેજેટમાં ઉપલબ્ધ
અમદાવાદ તા. 20 એપ્રીલ, 2015
ઈંસ્ટંટ મોબાઈલ ફોન મેસેજીંગ એપ વોટ્સએપમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જે તમને બહુ કામ લાગશે. આ ફીચર દ્વારા યુઝર હવે પોતાની વોટ્સએપ ચેટ હિસ્ટ્રીને ડાયરેક્ટ ગૂગલ ડ્રાઈવ પર સેવ કરી શકશે અને ત્યાથી તેનું બેકએપ પણ લઈ શકાશે.
તમને જણાવી દઈએ કે વોટ્સએપનું ચેટ ડાયરેક્ટ ગૂગલ ડ્રાઈવ પર સેવ કરનારુ ફીચર વોટ્સએપનાં નવા વર્ઝનમાં આવ્યું છે. આ 12.12.45 વર્ઝન છે. જો કે વોટ્સએપમાં ઓફલાઈન કન્વર્ઝેશન બેકઅપનું ઓપ્શન છે, પરંતુ ઓનલાઈન કન્વર્ઝેશન બેકઅપ લેવાની આ સુવિધા પહેલી વાર આવી છે. વોટ્સએપનાં આ લેટેસ્ટ વર્ઝનને તમે કંપનીની ઓફિશિયલ વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો. જો કે હાલ પુરતુ આ ફીચર એન્ડ્રોઈડ ઓએસ વાળા ગેજેટ્સમાં જ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર પર પણ તેનું અપડેટ કરવામાં આવ્યું નથી.
ચેટ હિસ્ટ્રીને ગૂગલ ડ્રાઈવમાં સેવ કરનાર આ ઓપ્શન વોટ્સએપના સેટિંગમાં દેખાશે. તમને તેના સેટિંગમાં જઈને backup to google drive ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. બાદ તમે તમારા કન્વર્ઝેશનને તમારા જીમેલ એકાઉન્ટનાં ગૂગલ ડ્રાઈવમાં સેવ કરવા માંગો છો તો તમારે તેને વોટ્સએપ સાથે લિંક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા વોટ્સએપ કન્વર્ઝેશન ઓટોમેટિક ગૂગલ ડ્રાઈવમાં સેવ થવાનું શરુ થઈ જશે.

No comments:
Post a Comment